પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ભાગ-9

(162)
  • 5k
  • 6
  • 2.3k

પૃથ્વી : અવિનાશ તમારો ભાઈ છે ?તો તમે આ વાત અમારા થી અજાણ કેમ રાખી ? સ્વરલેખા : કારણ કે હું એને ભાઈ માનતી નથી મારા માટે એ મરી ચૂક્યો છે .એણે મારી માતા ની હત્યા કરી .અને એ તો કેદ માં હતો અને એ કેદ કોઈ તોડવા સમર્થ નથી એટ્લે જ્યારે તે મને વાત કરી ત્યારે મને અચરજ થયું કે આ કઈ રીતે હોય શકે એટ્લે મે પૂર્ણ તપાસ કર્યા બાદ જ તને જણાવવા નું ઉચિત સમજયું. પૃથ્વી : તમે કહો છો કે એ કેદ માં હતો પણ એ છૂટી ગયો .મતલબ.... વીરસિંઘ : મતલબ ચોક્કસ કોઈક એ એની