સ્ત્રી...

(43)
  • 3.9k
  • 11
  • 1.5k

હું એટલે કિંજલ દિપેષ પંડયા.. કુંજદિપ આપની સમક્ષ એક નાની એવી કૃતિ રજૂ કરવા જઈ રહી છું. આપ બધા ને ગમશે એવી આશા છે.આપ બધાને રીવ્યુ આપવા વિનંતી.જય શ્રી કૃષ્ણ પૂછાય છે સવાલો જે સ્ત્રીઓને,તે શું બધા પુરષોને પણ પૂછાતા હશે ?? ?? ??અપાય છે વાતે વાતે સમજણ એનેતો આ બધું પુરુષો ને ય અપાતું હશે ને નેઈ ?? ?? ??તું કયાં જાય છે ? કયારે આવીશ ?કોની સાથે જાય છે? જો જે ઘરની મર્યાદા તારા હાથ માં છે!!!શું આ બધા જ સવાલો એક સ્ત્રી માટે જ બનતા હોય છે??આપી દે છે સર્વસ્વ એનું..એ કંઈ માંગતી યે નથી,!છતાં પણ શક ની નજર