તું અને હું

(12)
  • 4.7k
  • 1
  • 1.3k

જ્યારે પ્રેમની વાત આવે તો કલાસમાં બધા સાવધાન થાય કેમ કે પ્રેમ આયો. ભલે ને એ રાધા-કૃષ્ણની કવિતા હોય, અરે ! ભાઈ પ્રેમ આયો.બાજુ વાળાને કોની મારે કે પ્રેમ આયો. લોકોને કોઈના લગ્નમાં રસ નથી, પ્રેમલગ્નમાં છે. પ્રેમ એ માત્ર બે વ્યક્તિઓ જ નહીં પણ ઘણું બધું જોડે છે.પ્રેમ પોતે લંગડો છે, એક લાકડીને ટેકે ઉભો રહેતો શબ્દ છે પણ બીજાને પાંગળ બનાવતો નથી. હા એ વાત સાચી ઘણી વાર પ્રેમ એટલે વહેમ. ઘણી વાર લોકો પહેલા પ્રેમમાં પડે પછી વહેમમાં પડે અંતે ડેમમાં પડે. થાય થયા કરે, થતું હતું, થાય છે, ને થતું રહેશે... શું? પ્રેમમાં પડવાનું ડેમમાં