ભોપી - જાનમ સમાજા કરો

  • 3.5k
  • 1
  • 1.3k

❤️જાનમ સમજીયા કરો ❤️ જાણે છો? તું બોવજ સુંદર છો, પણ તને પ્રેમ કરવાનું કારણ તારી સુંદરતા ક્યારેય નથી રહી, એતો તારી સ્ટાઈલ, હા હા તેજ કે ગમે તેટલો રિસાઈ ને બેઠો હોવ, તો એવી માસુમીયત થી મને મનાવી લેતી, સાલું કાળજા મા ગદગદીયા થવા લાગતા, એક્દમ પ્રેમ ના ગલગલિયા જેવું, તું કેમ બધાં થી અલગ છો, સાલું બધી છોકરીયો ને લાગે છે કે તે બધા થી અલગ છે પણ તું તો સાવ સીધીસાદી જ રહે છો તારા થોબાડા પર મેકઅપ ના પોપડા ક્યારેય હોતાં નથી, બધા જેવી થઈ ને પણ એક્દમ અલગ તરી આવે છે, કેવી