કોલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૭)

(68)
  • 6.6k
  • 4
  • 2.3k

ક્રમશ:(ભાગ_૭)સાંજના પાંચ વાગી ગયા હતા મારે અને મોનીકાને હજી બોટાદ પહોંચવાનું હતું .મે અને મોનીકા એ દરિયા કાંઠેથી નીકળવાનું પસંદ કર્યું અમે સાંજના આઠ વાગ્યે ઘરે પહોંચ્યા મે મોનીકાનુ ઘર જોયું ન હતું મોનીકાને હું દુરથી જ મુકી મારા ઘર તરફ વળતો હમેશા...,આજ કવિ પથારીમાં પગ પછાડી રહ્યા હતાકયારેક ડાબી બાજુ ફરે તો કયારેક જમણી બાજુ વિચારોમાં ને વિચારોમાં સવાર પડી ગઈ કવિને ખબર પણ ન પડી પણ કવિ એ નક્કી કર્યું કે પરણીશતો મોનીકા ની સાથે જહું મારો નિણઁય મોનીકાને કહેવા માટે કોલેજ તરફ મે મારી બાઈક ચલાવી..આજ હું મોનીકાને મારી સાથે લગ્ન કરવાની વાત કરવાનો હતો.પણ આજ મોનીકા