હવસ-It Cause Death ભાગ-2

(554)
  • 13.3k
  • 34
  • 10.1k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 2 દાદરનાં દરેક પગથિયાંનું ચડાણ અનિકેત નાં મગજમાં એક ચક્રવાત મચાવી રહ્યું હતું.કોણ જાણે શું ચાલતું હતું એનાં મનમાં પણ કંઈક તો હતું જે એને આટલી હસીન પત્ની નો સાથ અને આટલી ખુબસુરત પળનો અહેસાસ જોડે હોવાં છતાં ગહન વિચારતાં કરી મુકવા કાફી હતું.સામે પક્ષે જાનકી નાં ચહેરા પરથી એનાં મનમાં ચાલતાં ભાવ કળવા મુશ્કેલ નહીં પણ અતિ મુશ્કેલ હતાં. દાદરો ચડીને એની ડાબી તરફ વળતાં જે પ્રથમ રૂમ આવ્યો એ હતો અનિકેત અને જાનકી નો બેડરૂમ..જાનકી એ પોતાનાં હાથે બેડરૂમનું લોક ખોલી અનિકેતને અંદર પ્રવેશવા ઈશારો કર્યો.જાનકી નાં ઈશારાની ચુંબકીય શક્તિ નીચે ખેંચાણ