મૌત ની કિંમત અંતિમ ભાગ

(29)
  • 4.3k
  • 2
  • 1.6k

મૌત ની કિંમત અંતિમ ભાગ ગત એપિસોડ ભાગ ૧ ,૨,૩ અને ૪ માં આપે વાંચ્યું કે વાર્તા નું મુખ્ય પાત્ર એટલે કે હું એચ.આઈ.વી. નો રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ જાઉં છું, તેમજ જો મારો રિપોર્ટ પોઝિટિવ આવશે તો મારે કેવી રીતે આત્મહત્યા કરવી કે જે એકસિડેન્ટ લાગે એના અલગ અલગ પ્લાન બનાવું છું, અને હોસ્પિટલ પહોંચું છું, હોસ્પિટલમાં નર્સ બેનને હું આ તકલીફમાં કઈ રીતે સપડાયો એની વાત કરૂ છું જેમાં હું મારા લગ્ન ખુશ્બુ સાથે થાય છે અને લગ્ન ના દસ જ દિવસમાં ખુશ્બુ મને દગો આપીને ભાગી જાય છે અને પછી દસ દિવસ પછી એ મને વડોદરા મળવા