સ્વર્ગ

(18)
  • 3.7k
  • 2
  • 1.4k

           આપના ગુજરાત માં અને ખાસ કરીને સોરઠ માં એવું માનવા માં આવે છે કે સવારે વહેલા આવેલું સપનું હકીકત જેવું હોય છે. આ સપનું પણ મને સવારે વહેલા જ આવેલું..                                                                                          પરોઢ ના સાડા ચાર વાગ્યા છે, હું મારા ખાટલા માં સૂતો છું. મને કોઈ હબાડવી રહ્યું છે એવું મને મેહસૂસ થયું.અચાનક મારી આંખ ખૂલી.