દ્રષ્ટિકોણનો ફર્ક

(16)
  • 3.3k
  • 2
  • 1.1k

તમન્ના નું નામે સાંભાળતા જ સોસાયટી માં સૌની આંખો પોહળી થઈ જતી.તમન્ના એટલે રૂપ રૂપ નો અંબાર,એને જોતાજ એમ થઈ કે ખરેખર જો આ પૃથ્વી પર અપ્સરા હશે તો તે બિલકુલ આવી જ હશે.એની આંખો,એની ચાલ,એનું એ મનમોહક હાશ્ય,એની એ બોલવાની કળા.બસ એમ થઈ કે એને જ જોઈયા કરીયે.આજુબાજુ ની સોસાયટી માં પણ તમન્ના નું નામ બોલતા લોકો તેના ખ્યાલોમાં ખોવાઈ જતાં.તે જ સોસાયટીમાં રહેતો તેજ.તેજ એટલે મધ્યમી વર્ગીય ઘર માં રહેતો મસ્તી ખોર,ગુંડા ગરદી માં પ્રથમ નંબર,મારપીટ કોઈને ધમકી આપવી આ બધા કામ તો જાણે એના માટે રમત વાત.તેનું નામ લેતા જ લોકો તેના કારનામા ની લિસ્ટ દેવા લાગતા.તેજ