પ્રથમ પ્રેમ નો નશો અને જીંદગી ની કડવી હકીકત ભાગ - 4

(15)
  • 4.3k
  • 3
  • 1.7k

પ્રેમ છે રંગીન પળ પણ મુજ નાદાન ને કોણ સમજાવે, પ્રેમ માટે ભગવાન અવતર્યા,પણ આ વાત મારા દિલ માં કોણ ઉતારે?યુવાની ના જોશ મા કરાતી ભુલ ને કોણ સુધારે?મને પ્રેમ શું છે,તે કોણ સમાજાવે,મનોરંજન ની દુનિયા છે, પરપોટા તણી,પણ મને,મને સાચી દુનિયા ની હકીકત કોણ સમજાવે,ઋતુ ઓનો રાજા આવે ને ધરણી નિખરે ,ઋતુ ઓની રાણી આવે ને મારી ચકોર નજર કોઈને પાગલ ની માફક શોધે,મારા દિલ ને કેવી રીતે મને પ્રેમ શુ છે તે કોણ સમજાવે? મને કોણ સમજાવે પ્રેમ નો સાચો મતલબ ? પ્રેમ એ પવિત્ર છે, તેને ભગવાન સાથે સરખાવવા