હિલ સ્ટેશન

(175)
  • 9.8k
  • 55
  • 2.5k

Dedicate હું એ બધા વ્યક્તિ નો દિલ થી આભાર પ્રગટ કરું છું કે જેમણે મને આ નોવેલ લખવા માટે પ્રેરિત કર્યો. તેમજ બધા જ મારા મિત્રો નો ખૂબ ખૂબ આભાર કે તમે આ નોવેલ નો એક ભાગ બન્યા. આ નોવેલ મારા મિત્રો અને માતા પિતા ને સમર્પિત... હિલ સ્ટેશન “જીવ­­ન માં કંઈક જાણવું કે શીખવું હોય તો દોસ્તો વગર કાઈ પણ શકય નથી”, તો કઈક એવા જ દોસ્તો મને સ્કૂલ ના સમય માં મળ્યા હતા. અમારા ગ્રુપ માં કૃણાલ ,ઋત્વિક(ઋતુ),આદિ (આદિત્ય) અને હું એટલે કે સાગર એમ અમારું 4 વ્યક્તિ નું ગ્રુપ હતું. અમેં ધો. 12 ની પરીક્ષા