ક્રમશ:(ભાગ_૬)અમારો_કલાસઅમારા કલાસની સંખ્યા તો વધારે ન હતી૩૦ બેન્સ માંથી ફક્ત બાર બેન્ચ જ ભરાતી હતી..બધા જ સર અમને નામથી ઓળખતા.અમને એ વાતનું દુ:ખ હતું કે સંજય,ભાવીક અને ભુમી આ વષઁમા અમને છોડીને જતા રહ્યા હતા..એમા સંજય અને ભાવીકના વખાણ કરવા જઈએ તો મારી બુક પુરી થઈ જાય..વચ્ચેની બેન્ચથી શરુ કરુતો પહેલી બેન્સ પર સંદિપ અને વિજય હતા..સંદિપનુ પેટ ઘણુ મોટું હતું તેની બેન્ચ પાછળ હુ જ બેસતો હતો..કયારેક કયારેક બોડઁ પર જોવામાં મને તકમરયા આવતા વિજય પાછળ ફરી કયારેક જ બોલવાનું પસંદ કરતો હતો...બીજી બેન્ચ હતી અમારી હું ચિરાગ અને મુકુદં તે બેન્સ પર બેસતા..પહેલા હું રવિ અને ચિરાગ બેસતા