હવસ-It Cause Death

(652)
  • 20.4k
  • 58
  • 13.1k

હવસ :-IT CAUSE DEATH :-પ્રસ્તાવના-: નમસ્કાર વાંચક મિત્રો,બેકફૂટ પંચ,ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,ચેક એન્ડ મેટ તથા આક્રંદ એક અભિશાપ ને આપ લોકો નો જે અપ્રિતમ પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એ બદલ આપ સર્વે વાંચકો નો અંતઃકરણ થી ખુબ ખુબ આભાર માનું છું. આપ સૌ નાં આશીર્વાદ સાથે એક નવી નોવેલ લખવા જઈ રહ્યો છું..જેનું નામ હશે હવસ.મારી દરેક નોવેલની માફક આ નોવેલ પણ સમાજ ની એક એવી વરવી વાસ્તવિકતાથી રૂબરૂ કરાવશે જે શાયદ હવે સ્વીકારવી જ રહી. સ્ત્રી હોય કે પુરુષ જ્યારે પોતાની મર્યાદા ભૂલી લગ્નેતર સંબંધ બાંધે અથવા તો શારીરિક સુખ ની પૂર્ણતા માટે કોઈકની લાગણીઓ જોડે