પ્યાર તો હોના હી થા..! - ૨

(59)
  • 3.5k
  • 2
  • 1.8k

પ્યાર તો હોના હી થા..!ભાગ-૨ ❤ નઝદીકીયા બઢને લગી ❤ ---------------------------------------- નિગાર સાથેની પહેલી મુલાકાત પછી એકાદ મહિના સુધી કોઈ વાત જ ન થઇ. ઈરફાન એની લાઈફમાં વ્યસ્ત હતો અને નિગાર એની. રિવરફ્રન્ટ પર સવારે જન્મેલા આ એહસાસ ને આટલી જલ્દી ભુલાવવો અઘરો હતો. બસ થોડી ફુરસ્ત અને માહોલની જરૂર હતી. એક મહિના પછી ઈરફાન ઇદની શોપિંગ માટે આલ્ફા વન મોલ પર હતો. લાઇફસ્ટાઇલ સેક્શનમાં પોતાના માટે શર્ટ જોઈ રહ્યો હતો. "અસ્સલામું અલયકુમ.." પાછળથી જાણે એક ધીમા સ્વરમાં મધુર અવાજ સંભળાયો. ઈરફાન એ પાછા ફરીને જોયું તો નિગાર સામે જ ઉભી હતી. એની નશીલી આંખોમાં કાજલ