ખીમલી નું ખમીર ભાગ 4

(65)
  • 9.5k
  • 13
  • 6.5k

દેવ એ આ બાબત ની જાણ સાંગા આતા ને કરવા ફોન કર્યો પણ જવાબ સાંભળી દેવ આશ્વર્યચકિત થઇ ગયો...!!! સાંગા આતા ના એવા તો શું શબ્દો હતા?? આ શબ્દો ને શું અંધશ્રદ્ધા ગણવી?? કરણ નું શું થશે?? પોતે આગળ જવું કે નઈ?? કરણ ને એકલો આ લોકો પાસે છોડાય કે નહીં?? આ અવઢવ માં પડી રહ્યો. સાંગા આતા એ ફોન માં કીધું હતું કે માતાજી ના મોઢે સુવડાવી તમે બેય આગળ નીકળી જાવ ,લખમણ ને કે જે કે હું કાયલ એને લઇ આવીસ. જે માતાજી કરી ને ફોન મુક્યો. દેવ આ વાત પર જ જરા ત્રાસી ઉઠ્યો હતો.એ જરા વિચાર માં