મનિયો ક્યાં છે??

(19)
  • 2.4k
  • 1
  • 829

               સંજય પોતાની રુમે લોક મારીને કોલેજ જવા નીકળ્યો. તેને થયું મનીયા ને ફોન લગાવું પણ પછી થયું કોલેજમાં મળવાનો જ છે ને.પહેલા માળે આવેલી ખખડધજ સ્ટડી માટે ભાડે રાખેલી રૂમ પરથી નીચે આવીને તે કોલેજ તરફ ચાલ્યો. મૂળવતન રાજકોટ નો રહેવાસી સંજય સર જે.એમ.બીએ.  કોલેજ માં થર્ડ યર એમબીએ કરતો હતો. કોલેજ તેની રૂમથી પાંચ મિનિટ ના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલી હતી.જુના મેલા પોતાનો રંગ ગુમાવી દીધેલા જીન્સ અને આછું વાદળી રંગ નું શર્ટ અને ભીના હમણે ઓળેલ ચોંટી ગયેલા વાળ,બાજુએ પાણી ના થોડા ઉતરેલા રગેડા એ સંજયની ઓળખાણ છે. સામાન્ય રીતે કોલેજ