આરોહી

(31)
  • 3.5k
  • 1
  • 1.1k

આરોહી લોકો શું કહેશે બેટા? મીનાબેન દર વખત ની જેમ આજે પણ લોકો શું કહેશે ને સમાજ શું કહેશે ની વાર્તા આરોહી સામે કરતાં હતાં પણ આરોહી ના મન માં તો business woman બનવાના અને ઘણા બધા awards જીતવાના સપના હતા.. આરોહી ખૂબ જ સુંદર ને સુશીલ છોકરી. બીજી બધી છોકરી ઓ ની જેમ મેક અપ નો શોખ નહીં સીધી ને સરળ સ્વભાવ ની પણ બાળપણ થી લઈને 21 વર્ષની થઈ ત્યાં સુધી પોતાના એક એક સપનાં ને ધૂળ માં મળતાં જોતી રહી તે કઇંક કરવા માંગતી હતી કાંઈક બનવા માંગતી હતી પણ મહેશભાઈ ની સામે કાંઈ વધુ બોલી ના