ચાલો કુદરતની કેડીએ ભાગ - 2

  • 4.1k
  • 1.4k

વૃક્ષા રોપણ આવો સાથે મળીને સર્જીએ વન-ઉપવન ,ધરતી પર વાવીએ વૃક્ષોના વન. પર્યાવરણ પંચ મહાભૂતનું એટલે કે હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિનું બનેલ છે. ગીતાજીમાં ઉલ્લેખ છે તે મુજબ પંચ મહાભૂત એ ઈશ્વરનો જ અંશ છે. એટલે કે (પર્યાવરણ :પંચ મહાભૂત ઈશ્વર )પર્યાવરણને નુકશાન કરવું તે ઈશ્વરને દુ:ખ લગાડવા જેવું છે અને પર્યાવરણ જતન કરવું એ ઈશ્વરની ભક્તિ બરાબર છે. અને આજના સમયમાં આ શક્ય નથી પણ આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પર્યાવરણનો મુખ્ય ભાગ વૃક્ષ પર આભારી છે. વૃક્ષમાં પરમાત્માનો વાસ છે. વૃક્ષ થકી જીવન