વડોદરાનો લીલો ચેવડો

(23)
  • 3.3k
  • 1
  • 798

'વડોદરાનો લીલો ચેવડો.' (અેક કાલ્પનિક લઘુકથા)******************              - ધર્મિન મહેતાલગભગ ૭-૮ વર્ષ પહેલાંની વાત. ત્યારે સાતેક વર્ષથી હું સાતમા ધોરણમાં શિક્ષક. ગણિત અને અંગ્રેજી મારાં વિષયો. આમ તો 'બહુ કડક શિક્ષક' અેવી છાપ મને ગમે નહી. વિધ્યાર્થીઓ સાથે મને મજા પડે. સતત પ્રયાસ કરતો રહું કે તેમને પણ મારા પિરિયડમાં મજા પડે. સ્વભાવ પણ મજાકીયો. બાળકોને હસાવતો જાઉં અને ભણાવતો જાઉં. સારું કામ કરે ત્યારે ચોક્કસ વખાણું પણ ભૂલ કરે ત્યારે અચુક ધ્યાન પણ દોરું. આ જ બાળકો રિસેસમાં અથવાં તો રજા પડે ત્યારે લાગણીથી નાસ્તાનો ડબ્બો અમારાં તરફ ધરે અને અમે તેમાંથી ચાખીઅે તો