પ્રતિશોધ - ભાગ - 12

(65)
  • 3.5k
  • 5
  • 1.7k

             " અમે છોડી દો પ્લીઝ અમને જવાદો અમે તમારુ શું બગાડ્યું છે." હું જેવો અંદર પ્રવેશ્યો મને જોઈએ તમામ છોકરીઓ બોલવા લાગી             " સ....સ...સ.. ચૂપ થઈ જાઓ મારી વાત સાંભળો." એ બધાને ચૂપ કરાવતા કહ્યું. મેં મારા મોઢા પરથી માસ્ક ઉતાર્યું.             " કરન તું અહીં શું કરે છે?" દિવાલને ટેકો દઇ બેસેલી ખુશી મને જોઇ ને બોલી. તેની આંખમાં થી આંસુ વહી રહ્યા હતા, તેની આંખો પરથી જ લાગતુ હતું કે તે કેટલી નિરાશ અને દુઃખી હતી. હું સીધો જ એની પાસે ગયો, તે