રહસ્યમયી ટાપુ !

(141)
  • 5.2k
  • 11
  • 1.7k

લાગોસ, નાઈજીરિયા       લાગોસ થી સમુદ્ર માં દૂર એક ટાપૂ પાસે કેટલાક દિવસો પહેલા એક જહાજ ગાયબ થયું હતું. જેમાં જોનાથન ના માતા-પિતા પણ હતાં. જોનાથન પણ જહાજ નો કેપ્ટન છે. સમુદ્ર ના તોફાનો થી ડર્યા વગર જહાજ ચલાવવા માં જોનાથન ખૂબ જ હોશિયાર છે. તેને પોતાના માતા-પિતા ની ખૂબ જ શોધ કરી પણ કઈ ફર્ક પડ્યો નહીં. તે જહાજ ને સમુદ્ર ગળી ગયો કે શું? આમ વિચારી મન માં ખૂબ જ દુખી છે જોનાથન.    બીજા દિવસે મશહૂર રિપોર્ટર અને જાસૂસ મેક્સ એક સાહિત્ય પરિષદ ની મિટિંગ માં કામ થી લાગોસ આવે છે. મિટિંગ પત્યા પછી જોનાથન તેને રૂબરૂ