પ્રવાસ-એ ધોરણ દસનો - 3

(11)
  • 4.6k
  • 3
  • 1.7k

                            પ્રકરણ - 3                            વાદળ ઘેરાયું    અમે બધા આમ જ મજાક-મસ્તીમાં છુટા પડાય. મને ટોળામાં સો ટકા આનંદ ન લાગ્યો. મેં બધાનાં ચહેરા વાંચવાનો પ્રયત્ન કર્યો, જે મને નહોતું આવડતું.     હું અને મારો પરમ મિત્ર અક્ષય સાઇકલ પર બેસીને ઘરે જવા માટે પેડલ મારવાનું શરૂ કર્યું.     "હું પ્રવાસમાં પપ્પાનો ફોન લઈને આવવાનો છું." મેં મારો ઉત્સાહ બતાવતા કહ્યું. મારી પાસે ફોન ન હતો,ભલે બીજા દસમાં ના વિદ્યાર્થીઓ પાસે હોય પણ મારી પાસે