કેદાર કંઠા ટ્રેકિંગ કેમ્પ ઉત્તરાખંડ દિવસ 1

(16)
  • 3.8k
  • 3
  • 1.2k

                           27/12/17દિવસ....1       કેદાર કંઠા ટ્રેક... ઉત્તરાખંડ 12700 ફૂટ ઉંચાઈ               મહત્તમ તાપમાન માઇન્સ 16 ડિગ્રી                 સહકાર YHAI સંસ્થા        ટીમ 54 વ્યક્તિઓ ....જેમાં સુરતના 11 વ્યક્તિઓ             આજે અમારા ટ્રેકની મુસાફરી ની શરૂઆત હતી....આમ તો ટ્રેકમાં જવાનો અનુભવ જ રોમાંચક હોય છે...જે લોકોને કુદરતી સૌંદર્ય ગમતું હોય અને તેમાંય હિમાલય જેવા વિસ્તારમાં જવા મળે તો તો મજા મજા આવે ....2 થી 3 મહિના પહેલા આ ટ્રેકનું બુકીંગ કરાવી નાખીયું