અ રેઇનબો ગર્લ - 5

(61)
  • 3.4k
  • 4
  • 1.9k

                     અ રેઇનબો ગર્લ - 5       હું જગ્યા પરથી ઉભી થઇ અને ક્રિશ પાસે આવી, ક્રિશનો ફેસ પોતાના બન્ને હાથથી સહેજ ઊંચો કર્યો અને પોતાની નજર તેના હોઠ પર ટેકવી અને...."હેલો મિસ.. ક્યાં ખોવાઈ ગયા?" હાર્વિ વાત કરતા કરતા અચાનક ક્યાંક ખોવાઈ જતા મેં ચપટી વગાડતા પૂછ્યું. હાર્વિના હાથમાં તેણે પકડેલો ડ્રીંકનો ગ્લાસ પણ એમ જ રહી ગયો હતો. તે દરિયા પરથી આવતા મોજાને એકનજર જોઈ રહી હતી."ઓહહ સોરી ગૌરવ... આઈ જસ્ટ થિન્કિંગ અબાઉટ ધેટ નાઈટ....""ઇટ્સ ઓકે, થાય ક્યારેક એવું." એક લેખક તરીકે હું આ વાત સમજી શકતો હતો