પ્યાર તો હોના હી થા..! - ૧

(69)
  • 4.6k
  • 7
  • 2k

બંને સાયકલ લઈને ઇન્કમટેક્સ પાસે રિવરફ્રન્ટ પર પહોંચ્યા. આદિત્ય અને ઈરફાનની નજર ત્યાં બેઠેલી એક સુંદર છોકરી પર પડી. બ્લેક એન્ડ પિન્ક જોગિંગ સૂટ, પિન્ક સૂઝ, સિલ્કી બ્રાઉન વાળ, મોટી પાપળ, કાળી આખો, પવનમાં ઊડતી એના વાળની લટ જે એની આંખને પજવી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને જોતા જોતા સાયકલની ગતી ધીમી કરી નિહાળી રહ્યા હતા. એનું શરીર જાણે પેર્ફેક્ટ બોડી શેપ આપ્યો હોય એવું કસાયેલું અને ભરાવદાર હતું. જાણે વર્ષોથી કસરત કરીને બોડીને મેન્ટેન રાખ્યું હોય એવું લાગી રહ્યું હતું. હાથમાં રહેલા આઈફોન X માં પોતાના પસંદગીના ગીતો ચાલુ કરી કાનમાં હેન્ડસફ્રી લગાવી સાંભળી રહી હતી. ઈરફાન અને આદિત્ય એને ચેકઆઉટ મારી રહ્યા હતા. પણ ...