ક્ષિતિજ ભાગ-13

(36)
  • 3.8k
  • 4
  • 1.5k

                ક્ષિતિજ                ભાગ-13પોતાની હરકતો થી નિયતિ ઇરીટેટ થાય છે એ ખુબ સારી રીતે જાણતો હોય  વારંવાર  એ ચીઢાય એવી હરકત કરતો . કાર સ્ટાર્ટ થતાં જ એણે પહેલા તો એકદમ રેસ કરી અને ઝટકા થી ગાડી ચલાવવાનું શરું કર્યું.  નિયતિ  પહેલી જ વાર માં ડરી ગઇ . એના મોઢાંમાંથી ચીસ નીકળી ગઈ. “ ઓહ...મા... આ..આ કઇ રીત નું ડ્રાઇવિંગ છે..?.. પ્લીઝ તમે જો આમ જ ચલાવવા ના હોય હું  રિક્શા વધુ પ્રિફર કરીશ...”ક્ષિતિજ એની સામે જોઈ ને એકદમ નાનાં બાળક ની જેમ હસ્યો..અને નિયતિ ને હેરાન કરવા બોલ્યો...“