વિકૃતિ - વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-15

(364)
  • 6.9k
  • 22
  • 3.5k

વિકૃતિ- એન્ અનકન્ડિશનલ લવસ્ટોરીભાગ-15      વિહાન દિવેટિયા.સાધારણ કુંટુંબમાં સાધારણ રીતે જીવતો એક છોકરો અત્યારે સાધારણ નથી રહ્યો.રૂપિયાની લાલચમાં આવી એ એવા રસ્તા પર ચાલ્યો જ્યાંથી પરત ફરવું અસંભવ જેવું હતું. ‘પ્રકૃતિ’ જ્યારે ‘વિકૃતિ’બની હાથતાળી આપે છે ત્યારે ભલભલો કદાવર આદમી પણ હચમચી જાય છે. ‘પ્રકૃતિ’એ એવો જ કંઈક ખેલ વિહાન ખેલ્યો હતો.એક તરફ ‘આકૃતિ’ નામની રૂપવાન,પરિમલ અને સલિલ ચંદ્રિકા મળી હતી તો બીજીબાજુ પ્રારબ્ધે જુદું વિચારી રાખ્યું હતું.       વિહાનના મમ્મી અરુણાબેન તે દિવસે બપોરનું જમવાનું બનાવી વિહાનની રાહ જોતા આડા પડ્યા હતા.વિહાનના બદયેલા વર્તનથી એ વિચારમાં હતા.દીવાલ પર લટકતા તેના પતિના ફોટાને એ નીરખીને જોઈ રહ્યા હતા.આકૃતિનું