પલ્લવી

(65)
  • 3.7k
  • 5
  • 1.2k

પલ્લવી અને માધવી વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી. બંને એકબીજા વગર રહી જ ન શકતા. બંને બાળપણ થી જ સાથે મોટા થયા હતા. આજે પલ્લવી એકવીસની થઈ હતી. “હેપી બર્થ ડે પલ્લુંડી…..” “થેન્ક્સ ડાર્લિંગ…..” બંને ભેટી પડ્યા. “તને ખબર છે માધવી રાજીવ આજે આવવાનો છે.” “ના તને કઇ રીતે ખબર?” માધવીએ આશ્ચર્ય થી પૂછ્યું. તેના ચહેરા પર ખુશી ની રેખાઓ ઉપસી આવી. રાજીવ જ્યારે પહેલી વાર કોલેજ માં મળ્યો ત્યારે જ માધવી ને એ ગમી ગયો હતો. કેટલો લાગણી નો પુરુષ હતો એ. અને હજુ ગઈ કાલે જ રાજીવે માધવીને પ્રપોઝ કર્યો હતો. તે બહુ ખુશ હતી. માધવી એ