પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત - ભાગ 3

(25)
  • 3.7k
  • 7
  • 1.5k

      મીરાં અને તેજસ ને અલગ કરી દીધા પછી મીરા ના  ફેમીલી વાળા ને થયું કે દીકરી પોતાના ઘર કરતાં સારા ઘર માં ગઈ છે, તેમાં તેઓ નિરાંત સમજતાં હતાં, પણ તે ખોટા હતા, તેજસ ની ફેમીલી થોડી ગરીબ હતી , મીરાં ના ઘર થી ,માટે એના ફેમીલી વાળા એ જબરજસ્તી પોતાની દીકરી ને કેવલ જોડે પરણાવી, દિકરી ની ખુશી થી પૈસા અને સમાજ ની ઈજજત વધી જાયછે, મને તો એજ સમજાતુ નથી,  "દિકરી ને ગાય જયાં દોરે ત્યાં જાય",આ કહેવત અહીં સાચી પડી, અહીં મીરાં ખુશ ન હતી કેવલ સાથે પણ અને ઘર માંથી જ શીખવેલું સંસ્કારી