પ્રેમીરાજા દેવચંદ-૪

(70)
  • 4.8k
  • 7
  • 2.3k

  દેવબાઇની નાની બહેન સોનગીર નગરીમાં પહોચી આશ્રિતો જોડે રહેવા લાગી પણ અેમને કયાં ખબર હતી કે આ નગરની મહારાણી તેમની બહેન છે ? દેવબાઇ તો મહારાણી બની ગયા હતા નગરના લોકોને તો તેમના દર્શન પણ દુર્લભ હતા.       ‍આશ્રિતો જોડે રહેતી નાની બહેનને રાજાનાં ઘરે ઘેટાં-બકરાં ચરાવાનું કામ મળે છે. તેમને આસપાસનાં જંગલમાં જઇને ઘેટાં -બકરાં ચરાવી લાવતી હતી. તેને સાંજનાં સમય મળતો ત્યારે દેવબાઇની શોધમાં નીકળતી હતી .તે સોનગીર નગરનાં બજારો, આસપાસન‍ાં મંદિરો,મસ્જિદોમાં ફરી વળી દેવાબાઇનો પત્તો ક્યાં ય લાગ્યો ન'હતો.        દરરોજ જંગલમાં ઘેટાં-બકરાં ચરાવા જતી દેવબાઇની નાની બહેન બપોરનાં સમયે નદિ કિનારે ઘેટાં-બકરાં ઝાડવાં નીચે બેસાડી