ડ્રાયકયૂલા - એક મહાદાનવ - ૨

(53)
  • 4.9k
  • 6
  • 1.5k

ડ્રાક્યુલા - એક મહાદાનવ ૨◆◆◆◆◆પહેલાં ભાગ માં તમે જાણ્યું કે ડ્રાક્યુલા કઇ રીતે એક મહાન યોદ્ધા માંથી એક ખૂંખાર મહાદાનવ બન્યો........હવે તેનાં અગાળ ની કહાની.......મિત્રો આ કહાની માં હવે નવા પાત્રો નો સમાવેશ થાય છે...જેમ , કૈ....●ડો.રેન ફિલ્ડ....(એક પ્રોપર્ટી ડીલર હતાં.)● જોનસન.......(કહાની નો મુખ્ય નાયક કિરદાર)●સ્ટીવ .....(જોનસન ની કંપની નાં હેડ)●મેરી......(જોનસન ની મંગેતર અને કહાની ની નાયિકા)●લૂસિ.....(મેરી ની ખાસ સખી.)●કાઉન્ટ ડ્રાકયૂલા......(કહાની નો ખલનાયક).....        ૪૦૦ વર્ષ બાદ....◆◆◆◆◆◆●ઇ.સ.૧૮૯૭........લંડન.......◆◆◆◆◆◆◆◆લંડન ની એક મોટા પાગલખાના માં ડો.રેન ફિલ્ડ ને દાખલ કરવામાં આવ્યાં તેમની તબિયત માનસિક રીતે ખૂબ જ  કઠીન હતી......કોઈને પણ ખબર ન હતી કે તેમણે શુ થયુ છે....ડ્રાકયૂલા નાં કિલ્લા પર થિ