ભોપી - ઓય ક્રશ

  • 4.6k
  • 1
  • 1.4k

Oyy ક્રશ હા ખબર છે મને તું ઘણો બધો નોટિસ કરે છે, પણ મારી નજર તો પહેલા જ દિવસ થી તારા પર ચોંટી ગઈ હતી, તે લાલ સાડી પહેરી હતી ગોલ્ડમન બ્લાઉઝ ખુલ્લા વાળ રાખી મારી સામે ઊભી હતી ત્યારથી, ત્યારે જ મન થયું હતું તારી સાથે વાત કરવાનું, પણ તારી સાદગી જોઈ મારા હદય ના શબ્દો મુખ સુધી આવી જ ના શકીયા, હું તો મંત્ર મુગ્ધ બની ગયો હતો, તને મળવા માટે હમેશાં મારું દિલ કરતું હોય છે, પણ શું કરું દિલ્લી ખૂબ દુર છે, ઘણી વાર મારી આંખો એ ઈજહાર કર્યો છે અને ના તે ઈન્કાર,