કૉલેજ ડે એક લવ સ્ટોરી (ભાગ-૫)

(102)
  • 6.3k
  • 22
  • 2.5k

ક્રમશ:(ભાગ-૫)આજ વાર બુધવાર હતો સુયઁ બસ થોડીવાર પહેલા ઊગ્યો હતો મારી આંખ ઊઘડી..તરત જ તૈયાર થઈને હું કોલેજ જવા રવાના થયો ..બસ હવે તો મને મોનીકા જ યાદ આવતી હતી હું દિવસ રાત તેના જ સપના જોતો હતો..આજ કેવા રંગનો મોનીકા એ ડ્ેસ પેહરો હશે!કેવા રંગની બુટી પેહરી હશે..કેવા રંગની તેના હાથમાં ઘડીયાર હશે.મેઘધનુષ્યની જેમ બધા જ રંગોને કયારેક ડ્ેસમાં તો કયારેક તેની બુટીમા તો કયારેક તેની ઘડીયાળમાં હુ રંગ પુરી રહ્યો હતો.#અમારી_પરીક્ષા..હવે પરીક્ષાને ફક્ત દસ દિવસની જ વાર હતી.મને યાદ છે હું અને રવિ બન્ને બીજા સેમેસ્ટરની પરીક્ષામાં મેથ્સના પેપરમાં પરીક્ષાના આગલા દિવસે કોપી કરાવી હતી એ પણ બપોરે..અને