યે રાસ્તે હૈ પ્યાર કે - ૭ [છેલ્લો ભાગ]

(56)
  • 5.8k
  • 16
  • 2.3k

ઈરફાન અને મિસ્બાહ જોગર્સ પાર્કથી ઘરે પાછા ફર્યા. આયતને પણ એની ફ્રેન્ડ ને ત્યાંથી લઈને ઘરે આવ્યા. મિસ્બાહ કિચનમાં રસોઈ બનાવવા લાગી. ઈરફાન અને આયત વિડીયો ગેમ રમવા લાગ્યા. ઇરફાન જાતે કરીને કાર રેસિંગમાં આયત સામે હારી જતો. આયત જીતીને કુદકા મારતી. મિસ્બાહ ઈરફાન અને આયતને કિચન માંથી જ નિહાળી રહી હતી. મિસ્બાહને લાગતું હતું કે ઈરફાન પર એની વાતની થોડી અસર તો થઇ છે. આયતને પણ આજે પિતા સાથે ગેમ રમીને બહુ મજ્જા આવી. મિસ્બાહની વાત ઈરફાનને એટલી અસર કરી કે હવે એ ખુદ પોતાની જાતને પરિવારમાં વ્યસ્ત કરવા લાગ્યો. જોગર્સ પાર્ક જવાનું પણ ધીમે ધીમે બંધ