મૃગજળની મમત-17

(105)
  • 4.9k
  • 5
  • 2k

જિયાની વાત સાંભળી સમિર ડઘાઈ ગયો.એનુ મન બળવો કરતુ હોય એમ પોકાર કરી ઉઠ્યુ."ફૂટબોલ કી તરહ દોનો કભી ઈધર તો કભી ઉધર મૂજે લાત ઠોક રહી હૈ..તૂમને કભી સોચા હૈ.. મેરી અપની ભી કુછ ખ્વાઈશે હો સકતી હૈ..? મેરા દિલ ક્યા ચાહતા હૈ..?તૂમ ચાહે મુજે સાથ દો યા ના દો મૈ તુમ પર કોઇ દબાવ નહી ડાલના ચાહતા..!મગર ઈતના જાન લો યે મેરી સાંસે અબ સિર્ફ તૂમ્હારે લિયે હી ચલ રહી હૈ.મૈ તો વહી સમિર હૂં ઉલજન મે તો તૂમ દોનોને મુજે ડાલા હૈ.. કભી તૂમને ઉધર ધકેલા તો કભી ઉસને ઈધર..મુજે કીસી ને નહી પુછા કી મૈ ક્યા ચાહતા