યે રિશ્તા તેરા મેરા 2.8સાંજ પડી,મહેક આવી, એ સીડી ચડવા લાગીને હજુ ઘર સુધી પહોચે એ પેલા જ ગબડી પડી.ઓ મ્મા...દોડા દોડ મીરા આવીને બોલી મહેક શુ થયુને? મહેકને ઉભી કરી,હાથ પકડી ઉપર લાવી.તેના રૂમમા લઇ ગઇ.પાણી આપ્યુ,પણ મહેક ભાનમા પુરી ન’તી.જેવો ગ્લાસ આપ્યો કે તેના હાથમાંઠી ગબડી ગયો.મીરા એ ફરીવાર પાણી આપ્યુ,આ વખતે તેણે જાતે પાણી પાઇ દીધુ.મીરા,મહેક આર યુ ઓકે?મહેક બોલી જી...નો પ્રોબ્લેમ.અંશ બોલ્યો અવની હવે હુ,ઘેર જાવ છુ મતલબ હુ ને આકાશ એમ પણ 8 તો થય ગયા છે ને મારે થોડુ ઇમરજ્ંસી કામ પણ છે ઘેર.આકાશ ચલ ફટાફટ.આકાશ બોલ્યો અંશ એવુ જ હતુ તો પહેલા જતો