મેં અપની ફેવરેટ હું

(24)
  • 2.8k
  • 1
  • 938

આજે હું 22 વર્ષ ની છું પણ 12 વર્ષ થી 22 વર્ષ ની મારી આ લાઈફ ની જર્ની ઘણી ઉત્તર ચઢાવ વારી રહી છે. આ બે ઉંમર વચ્ચે એવો સમયગાળો આવે જ્યારે આપણે એમ થાય કે આપણે જે છીએ જે કરીએ છીએ એ બધું ખોટું છે , આપણે ઘણા લોકો ની વાતો અસર કરવા લાગે ,ઘણા લોકો ની લાઇફસ્ટાઇલ અસર કરવા લાગે , ઘણા લોકો નું નેચર, ઘણા નો એટીટ્યુડ એ બધી અસર નું મિક્સ અપ આપણી અંદર થાય ,અને આપણી જાત ને ભૂલી બીજા ના ઇન્ફલ્યુઅન્નસ માં આવી એમની જેમ વર્તન કરવા લાગીએ. દરરોજ નવી નવી વાતો જાણવા મળે ,કોઈ સારી તો કોઈ ખરાબ , દરરોજ નવા નવા એક્સપરિરિયન્સ થાય, નવા નવા લોકો મળે ,અને એમાં થી...