પ્રતિશોધ - ભાગ - 11

(73)
  • 3.9k
  • 5
  • 1.9k

             " અરે કરન અહીંયા તો કોઈ નથી." અંદર પ્રવેશતા જ અમર બોલ્યો             " અરે અહીં આવ તો કરન જરા આજો તો." વિશાલે મને તેની પાસે બોલાવતા કહ્યું             " ત્યાં જઈને જોયું તો લાગ્યું કે અહીં કોઈ ને બાંધી ને રાખવામાં આવ્યું હશે." મે કહ્યું કે અહીં જ ખુશી અને બીજી અન્ય છોકરીઓને પણ કિડનેપ કરીને રાખવામાં આવી હતી.             " પછી ક્યાં ગઈ એ બધી છોકરીઓ?" કિશન એ મને પૂછ્યું             " ક્યાંક એ લોકો ભાગી