ખેત મજુરનો દિકરો બન્યો ભાઇનો વિશ્વાસુ સાથી ભાગ - ૪

(85)
  • 6.8k
  • 8
  • 3.3k

તે દિવસે રાતે સ્વયમ અને દ્રષ્ટી એક બીજામાં ખોવાય ગયા. સવાર પડતાની સાથે જ દ્રષ્ટીએ સ્વયમને ઉઠાડયો અને બન્ને તૈયાર થઇ તેમના નવા બંગલે પહોંચ્યા. જ્યાં પરિવારજનો પણ તેમની રાહ જોઇ રહ્યા હતા. લગ્નના એક સપ્તાહ પછી સ્વયમ અને દ્રષ્ટી હનીમુન માટે યુરોપ જવા નિકળવાના હતા. એટલે દ્રષ્ટએ કહ્યુ કે આપણે યુરોપ જઇએ તે પહેલા હું બે દિવસ મારા પપ્પાના ઘરે જઇ આવું. સ્વયમે દ્રષ્ટીને જવાની મંજુરી તો આપી પણ બે દિવસ તે દ્રષ્ટી વગર શું કરશે તેની ચિંતા તેને સતાવતી હતી. બે દિવસમાં દ્રષ્ટી પાછી આવી પછી બન્ને જણા યુરોપ જવાની તૈયારીમાં લાગી ગયા હતા. રાકાએ પણ સ્વયમને એક