સાગરપુત્ર

(61)
  • 2.5k
  • 7
  • 971

(વાત એક ખારવા યુવકની હિંમત અને ખુમારીની..)    અચાનક એક 22 વર્ષનો એક યુવક પોતાના બાહુ વડે દરિયાને પાર કરીને કાંઠા સુધી પહોંચ્યો, જેને જોતા એવું લાગી રહ્યું હતું કે આ કોઈ આજુ - બાજુના કોઈ ગામમાં રહેતો હોય,તેના પહેરવેશ પરથી એવું લાગી રહ્યું હતું કે તે કોઈ ખારવાનો પુત્ર હોય, કિનારે પહોંચીને તે માંડ- માંડ કિનારે પહોંચ્યો હોય એવું લાગી રહ્યું હતું, અને થાકોડો તેના ચહેરા પરની ઉપસેલી રેખા પરથી સ્પષ્ટપણે માપી શકતો હતો, આ યુવકને જોઈ બધા તેને મદદ કરવાની ભાવનાથી દોડી આવ્યા, સાથે સાથે અમુક લોકોએ તેને પીવા માટે પાણીની બોટલ આપી,અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે