પ્રથમ પ્રેમ નો નશો ને જીંદગી ની કડવી હકીકત - ભાગ 2

(34)
  • 8.5k
  • 5
  • 2.6k

    પ્રેમ તો ભગવાન સુધી પહોંચવા નો રસ્તો છે,જીવન ની યાદગાર ગરમી માં પણ દિલ ને ઠંડક ની અનૂભતી   કરાવે છે,  દિલ માં રોમ રોમ માં પણ હલચલ રંગીન સપનાં ઓ સજાવી એ છીએ , પ્રેમ  એટલે શુ? કોઈ સમજાવતું જ નથી આ મોટો દોષ છે , પણ,પ્રેમ શબ્દ ને લોકો એ સ્વાર્થી લોકો એ એમાં લોકોનો પણ કાઇ વાંક નથી, કોઈ બાળક ને નાનપણ થી આના વિશે સમજાવવા માં આવે તો, કોઈ બાળક બહાર  જવાબ શોધવા નહીં જાય,ગેરસમજ ને કારણે છોકરા છોકરી ઓનાં ગંભીર પશ્ન બને છે, જેવાં કે, પ્રેમ માં દગો, બેવફાઈ, આત્મ હત્યા જેવાં મુદા