કર્મ નો સિદ્ધાંત

(42)
  • 15.9k
  • 10
  • 3.2k

કર્મે જ અધિકારી તું , કયારે ફળનો નહીં ,મા હો કર્મફલે દ્રષ્ટિ,મા હો રાગ અકર્મમાં.ગીતા - સંદેશ કર્યા વગર કંઈ મળતું નથી મફતનું લઈશ નહિકરેલું ફોગટ જતું નથી ,નિરાશ થઈશ નહિકામ કરવાની શક્તિ તારામાં છે ,લઘુગ્રંથી બાંધીશ નહિકામ કરતો જા, હાંક મારતો જા,વિશ્વાસ ગુમાવીશ નહિમદદ તૈયાર છે .મુલ્ય:- વાંચો અને વંચાવો અનુક્રમણિકા1. ગહના કર્મણો ગતિ :2. કર્મ નો અટલ સિદ્ધાંત 3. કર્મ એટલે શું ?4. ક્રિયમાણ કર્મ 5. સંચિત કર્મ 6. પ્રારબ્ધ કર્મ7. કરેલાં કર્મો ભોગવવાં જ પડે 8. ધરમીને ઘેર ધાડ અને અધર્મીને    ઘેર વિવાહ9. કર્મ ફળ આપીને જ શાંત થાય 10. ક્રિયમાણ કર્મ કરવાની પદ્ધતિ11. પ્રારબ્ધ માં હોય તેટલુ જ મળે12. તો પછી માણસે પુરુષાર્થ