"મારા વ્હાલા ને મારી કલમે કરેલો નાદ(ભાગ-૧)" જીવન મા મેં અનેક સંઘર્ષ કર્યા , તોય સફળતા ન મળી મારા વ્હાલા. આગળ દોડ્યો છતાં પાછળ દોડ્યો, તો પણ રતી શ્રણ ભર પ્રકાશ ની ચપટી હાથ ન આવી. સમય ની પહેલા ગયો. સમય ની સાથે ચાલ્યો, છતાં સફળતા ની ગતિ મારી સાથે ન આવી. ડાકે ઘુળિયો. મંનત રાખી .અંધશ્રદ્ધા એ માથું ઝુકાવીયું, તો પણ સફળતા હાથ ન