પ્રેમ અને સંબંધ- યુઝ એન્ડ થ્રો માટે નથી!

  • 4k
  • 3
  • 982

પ્રેમ અને સંબંધ- યુઝ એન્ડ થ્રો માટે નથી! જેમ ભારતના બજારમાં ચાઈનિઝ અને તકલાદી માલના ઢગલા ખડકાયેલા છે તેમાં સંબંધો પણ ચાઈનિઝ બજાર જેવા જ થઈ ગયા છે. બે-ચાર મહિના ચાલે, મોજમજા કરાવે, આનંદ આપે અને પછી તૂટી જાય. મોબાઈલ લીધો હોય અને થોડા સમયમાં નવો કોઈ મોબાઈલ આવે એટલે જુનો પધરાવી નવો લઈ લઈએ તેમ સંબંધો સાથે પણ થવા લાગ્યું છે. હમણાં નવરાત્રી દરમિયાન મારા ઘરની આસપાસ રહેતા યુવાનો સાથે મળવાનું થયું. આમ વિકેન્ડમાં મુલાકાત થતી હોય એટલે થોડો ઘણો ઘરોબો અને પરિચય ખરાં પણ તેમના જીવનમાં શું ચાલે છે તે જોવા જાણવાનો અવસર નવરાત્રી કે