કડવા ચોથ

(21)
  • 5.6k
  • 5
  • 953

❤️ કડવા ચોથ ❤️    એમ તો ઉદય બોવ ઓછો જગાડો કરે છે પણ તે દિવસે કઈ વાત પર જગાડો થયો તે તેને યાદ જ નથી, બસ એટલું તેને યાદ છે કે ના પાયલ તેની સાથે વાત કરતી હતી ના ઉદય, કારણ કદાચ ઉદય ની ભૂલી જવાની બીમારી હતી, તેને બરાબર યાદ નથી.   પાયલ તેની પાડોશી હતી, પાયલ અને ઉદય ના અફેર ને બે વર્ષ થઈ ગયા હતા અને આ બે વર્ષ મા ઉદય એટલું તો જાણતો હતો કે પાયલ ક્યારેય ભૂખી નથી રહી શકતી, ગયા વર્ષે ઉદય એટલા માટે ગુસ્સો થયેલો કે વગર પરણે ઉદય માટે વ્રત રાખેલું