ઓફીસ નં ૩૦૮ - ભાગ ૮

(136)
  • 5k
  • 13
  • 2k

મુક્તિ ચેર પર બેસેલી હતી. ઓફીસ માં આ સમયે તે એકલી જ હતી. અંકીત ઘરે વહેલો ગયો હતો આજે. પોતે કામ નાં બહાને રોકાઈ હતી. મંથન નો આ અેકદમ લીધેલો ફેસલો તેની અપેક્ષા બહાર નો હતો. તેને પોતાની સામે પોતાની જ અંતર આત્મા દેખાઈ. " ખુશ ને હવે મુક્તિ. તુ જે ચાહતી હતી તે થઈ ગયું. જતો રહ્યો મંથન " " ગયો તો શું પણ તેને જવાનું જ હતું. ક્યાં એ અને ક્યાં હું " " મંથન તારો પહેલો પ્રેમ મુક્તિ ના જવા દઈશ એને રોકી લે અત્યારે જ " " પણ એની જ ભલાઈ માટે એને દૂર કર્યો ને