પ્રેમ પત્ર...

  • 26.8k
  • 1
  • 5.7k

ડિયર જાનુ, તું મારાથી નારાજ હોઈશ, એ મને ખબર છે. થોડા દિવસથી તારી સાથે વાત જ ન કરી એટલે. હું પણ વિચારતો જ હતો કે કઈ રીતે વાત કરું? હવે વાત કરવી જરૂરી છે?? . તું પણ વિચારતી હોઈશ કે મોબાઈલના આ જમાનામાં હું ક્યાં પત્ર લખવા બેઠો. પણ સાચું કહું તો, આ વાત કહેતી વખતે હું તને ફેસ નહિ કરી શકું. યાદ છે જાનુ? મે તને કીધુ હતુ કે મારી લાઇફ મા તારા સિવાય બીજી કોઇ નહી આવે . ત્યારે મેં નહોતું વિચાર્યું કે આવો પણ દિવસ આવશે.અને મને ખબર પન ન હતી કે તુ આટલી હદે આવુ કરી