ક્ષિતિજ ભાગ-12

(36)
  • 3.8k
  • 2
  • 1.5k

                       ક્ષિતિજ                     ભાગ-12 પ્રેમજીભાઈ ને હોસ્પીટલમાં દાખલ કરાવી ને હેમંતભાઈ ,બાબુભાઈ અને હર્ષવદનભાઇ  આશ્રમ પાછા આવ્યાં . મોહનભાઈ  ત્યા  હોસ્પિટલ માં જ રોકાયાં.   હોસ્પિટલે  થી હજું  બધા આશ્રમ પહોંચ્યા  અને થોડીવારમાં જ  ફોન આવ્યો . હેમંતભાઈ એ  ફોન ઉપાડતાં સામે થી મોહન ભાઈ બોલ્યા   “ હલો.... હલો.. હે..હેમંતભાઈ  ..? હું  મોહન  “એમનો અવાજ  એકદમ ધ્રુજી રહયો હતો. ખુબજ ડરેલાં હોય એવું  લાગી રહ્યુ  હતું. હેમંતભાઈ એ તરતજ કહ્યુ. “ મોહનભાઈ  ગભરાઓ નહિં. પહેલા શાંતી થી  વાત કરો શું  થયું  છે..તમે શાંત થઇ જાવ.