લક્કી પથ્થર - ભાગ 3

(16)
  • 4.3k
  • 1
  • 1.5k

મિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે વિનય એકદમ દુઃખી રહેવા લાગે છે,નિધિ પણ હવે તેના ઘરે જતી રહે છે અને પેલો પથ્થર પણ ઘસાઈને ખતમ થઈ જાય છે.....ચાલો હવે આગળ જોઈએ કે શું થાય છે વિનય સાથે.. હવે વિનય પાસે કાઈ વધ્યું હોતું નથી વિનય સાવ એકલો પડી જાય છે અને હવે તેના મનમાં એક જ વિચાર આવે છે, આપઘાતનો તે આપઘાત કરવાનું વિચારે છે અને પાછો ત્યાં જાય છે જ્યાં 8 વર્ષ પહેલા ગયો હતો નદી કિનારાના રોડ પર અને ત્યાં નદી કિનારે માં પડી જાય છે પણ આ વખતે કાંઈ અલગ જ