લંગોટિયા 12

(25)
  • 3.2k
  • 5
  • 1.3k

              વંદના બીજા દિવસે પણ જીગર પાસે આવી. જીગરની સ્થિતિ એ જ હતી. બબલી પણ ત્યાં હાજર હતો. વંદનાની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. એ જોઈ બબલી બોલ્યો, “વંદનાબેન તમે શા માટે રડો છો? જીગર જરૂર પાછો આવશે. મને વિશ્વાસ છે.” વંદના બોલી, “જીગર મારી સાથે ચિટિંગ કરી છે.” બબલી નવાઈ પામી બોલ્યો, “કઈ રીતે?” વંદના બોલી, “તેણે જ્યારે મારી સાથે છેલ્લે વાત કરી ત્યારે મેં તેને પ્રપોઝ કર્યો હતો. એ દિવસે તેણે મને જવાબ ન આપ્યો. પછી ક્યારેક આપશે એમ કહી અત્યારે પથારી પકડી લીધી. રડવુ કેમ ન આવે?” બબલી બોલ્યો, “એ તેની